આજના સમયમા માત્ર salary અથવા business income પર depend રહેવું risky બની ગયું છે. એટલા માટે હવે ઘણા લોકો passive income તરફ વળી રહ્યા છે.Toll road પરથી આવક?Office building ના ભાડાંમાંથી income?હા, આ બધું શક્ય છે — InvIT અને REIT દ્વારા

InvIT અને REIT શું છે?
InvIT – Infrastructure Investment TrustInvIT દ્વારા તમે મોટા infrastructure projects માં ભાગીદાર બની શકો છો, જેમ કે
Highway / Toll road
Power transmission line
Gas pipeline
Toll tax માંથી જે income આવે છે, એનો એક ભાગ unit holders ને મળે છે.
REIT – Real Estate Investment Trust
REIT commercial property માં invest કરે છે, જેમ કે:
Office buildings
IT parks
Corporate spaces
Rent માંથી મળતી આવક investors ને regular distribution તરીકે મળે છે.
InvIT / REIT માં Invest કેવી રીતે કરશો?
InvIT / REIT માં invest કરવું normal share ખરીદવા જેટલું જ સરળ છે.
તમારે જોઈએ માત્ર:
Demat Account
Trading Account
KYC Complete
પછી broker app માં:
“REIT” અથવા “InvIT” search કરો
Price અને past payout જુઓ
BUY કરો (Delivery mode)

Units તમારા Demat account માં credit થઈ જશે
Income / Payment કેવી રીતે મળે છે?
Company time-time પર declare કરે છે:
“₹X per unit distribution”
📅 Record Date સુધી જો તમે holder હોવ →
🏦 તમારાં linked bank account માં સીધો credit
👉 Toll income / Rent income automatically bank માં આવે છે
👉 Withdraw કરવા માટે કંઈ કરવું પડતું નથી
⏱️ Payment કેટલી વાર મળે?
મોટાભાગના InvIT / REIT દર 3 મહિને (Quarterly) payout આપે છે
કેટલાક 6 મહિને પણ આપે છે
Year માં minimum 1 time distribution ફરજિયાત હોય છે
સૌથી પહેલું Step – Demat Account ખોલો (Free)
જો તમારું Demat Account હજી સુધી નથી, તો investment શરૂ કરવા માટે આજેજ Free account ખોલો
👉 Dhan પર Free Trading & Demat Account ખોલો
કોઈ opening charge નથી
કોઈ hidden fee નથી
Beginner અને long-term investors માટે perfect
📌 Stocks, ETFs, Mutual Funds, Derivatives અને Commodities — બધું એક જ platform પર
🔗 Sign up here (Free):
👉 https://join.dhan.co/?invite=SRVJA82726�
👉 આ link થી account open કરશો તો future માં તમને trading અને investment માટે powerful tools નો લાભ મળશે.
કેમ Dhan Platform પસંદ કરશો?
✔️ Fast & clean trading app
✔️ Long-term investors માટે best holding view
✔️ REIT / InvIT buy કરવું super easy
✔️ Indian market માટે trusted platform
Final Recap
1️⃣ Demat account ખોલો (Free)
2️⃣ Broker app માં REIT / InvIT search કરો
3️⃣ Units ખરીદો
4️⃣ Holder બની જાઓ
5️⃣ Toll / Rent income સીધો bank માં મેળવો
ડિસકલેઇમર
આ પોસ્ટ માત્ર education અને information purpose માટે છે. અહીં કોઈ investment advice, guarantee અથવા return promise નથી. Market risk લાગુ પડે છે. Investment કરતા પહેલાં તમારી પોતાની research કરો અથવા SEBI-registered financial advisor ની સલાહ લો.